No Excuses (Gujarati Translation) By Brian Tracy

No Excuse! -The Power Of Self-Discipline (Gujarati Edition)

નો એક્સક્યુઝ : સ્વ-શિસ્તની શક્તિ ( કોઈ બહાનાબાજી નહીં!)

મોટા ભાગના લોકો મને છે કે સફળતા સારા નસીબ અથવા પ્રચંડ બુદ્ધિથી મળે છે, પરંતુ ઘણા સફળ લોકોએ સ્વ-શિસ્ત દ્વારા તેમની સિદ્ધિઓ ઘણી વધારે દુન્યવી માર્ગે હાંસલ કરેલ છે.

પુસ્તકના 21 પ્રકરણ તમારા જીવનનમાં સ્વ-શિસ્તની શક્તિ ને ખીલવવા અને સરળતાથી તમને લાગુ કરવા માટે વધુ અભ્યાસ અર્થે આપેલ છે આ માર્ગદર્શનોની, જેને તમે વધારે નસીબદાર માનો છો, તેમની અદેખાઈ કરવાને બદલે, તમે જે બધું કરો તેમાં કેવી રીતે વધારે સફળ થવું તે શીખી શકો. થોડું સ્વ-શિસ્ત ખુબ મદદરૂપ થઇ શકે। બહાના કાઢવાને બદલે સ્વ-શિસ્ત પુસ્તક વાંચો!