Varta Vishesh Saadat Hasan Manto by Mohan Dandikar

વાર્તાવિશેષ : સઆદત હસન મન્ટો

લેખક : સઆદત હસન મન્ટો

હિન્દુસ્તાનમાં જન્મ્યા, જીવ્યા, અને અહીંના કણેકણમાં જેમનો જીવ ઓગળી ગયો હતો, છતાં ભાગલા પછી પાકિસ્તાન ગયા, એ મહાન સંવેદનશીલ સર્જક મન્ટોની ૧૭ ઉત્કૃષ્ટ વાર્તાઓ અને કેટલીક લઘુકથાઓનો સંગ્રહ.