Books For You

Grow outward, Grow inward

Facebookna Praneta Mark Zuckerberg (Biography In Gujarati) By Yogendra Jani

માર્ક ઝુકરબર્ગ એક અમેરિકન કમ્પ્યુટર પ્રોગ્રામર,ઇન્ટરનેટ ઉદ્યોગ સાહસિક તથા પાંચ સામાજિક નેટવર્ક વેબસાઈટોની એક એવી ફેસબુકના સહસ્થાપક છે.આ પુસ્તકમાં માર્ક ઝુકરબર્ગ તથા તેની ફેસબુક ગાથા ગૂંથવામાં આવી છે.

દુનિયાની જીવનશૈલીનો ભાગ બની ગયેલી 'ફેસબુક'ની સ્થાપના અને વિકાસનો ઈતિહાસ તથા તેના સ્થાપક માર્ક ઝુકરબર્ગના વ્યક્તિત્વ, કાર્ય, લગ્ન અને જીવનશૈલીની વાતો. ઉપરાંત, ચાર્લી રોસ સાથેનો ઝુકરબર્ગનો રસપ્રદ ઈન્ટરવ્યૂ, પુત્રીના જન્મ પછી તેને ઉદ્દેશીને લખેલો પત્ર અને કેટલાંક ફોટોગ્રાફ્સનો સમાવેશ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. યુવાપેઢીના આ આઇકોનની કથા માત્ર કિશોરો અને યુવાનો જ નહીં, પણ આજના ઈન્ટરનેટ યુગમાં વિશાળ વાચકવર્ગને ગમે તેવી છે.



Facebookna Praneta Mark Zuckerberg (Biography In Gujarati) By Yogendra Jani

ફેસબુકનો પ્રણેતા માર્ક ઝુકરબર્ગ - યોગેન્દ્ર જાની

માર્ક ઝુકરબર્ગ એક અમેરિકન કમ્પ્યુટર પ્રોગ્રામર,ઇન્ટરનેટ ઉદ્યોગ સાહસિક તથા પાંચ સામાજિક નેટવર્ક વેબસાઈટોની એક એવી ફેસબુકના સહસ્થાપક છે.આ પુસ્તકમાં માર્ક ઝુકરબર્ગ તથા તેની ફેસબુક ગાથા ગૂંથવામાં આવી છે.



Tag cloud

Sign in