Krodh Purush (Krodhno Ek Sarvangi Parichay)


ક્રોધનો એક સર્વાંગી પરિચય

 

ક્રોધનું પણ પૂરું ખાનદાન છે.ક્રોધની લાડકી બહેન જીદ છે,ક્રોધની પત્ની હિંસા છે.તે હંમેશા છુપાયેલી રહે છે.ક્રોધનો પિતા છે તેને ભય કહેવામાં આવે છે.નિંદા અને ચાડી ચુગડી ક્રોધની મોઢે ચઢાવેલી દીકરીઓ છે.વેર ક્રોધનો પુત્ર છે.ઈર્ષ્યા આ ખાનદાનની બહુમિજાજી વહુ છે.ઉપેક્ષા ક્રોધની મા છે.