Mahabharatni Amarkathao (Gujarati) By Jyotikumar Vaishnav
મહાભારતની અમરકથાઓ - જ્યોતિકુમાર વૈષ્ણવ
વાસ્તવમાં ભલે કૌરવો સામે પાંડવો રણમેદાનમાં ઊભા હોય,યુદ્ધ તો શ્રીકૃષ્ણ અને અધર્મી-પાપાચારી કૌરવો વચ્ચેનું જ હતું.આજના વિષમ સમયમાં મહાભારતનાં શ્રીકૃષ્ણે ઉચ્ચારેલી મહા વાણીરાણી ગીતા અંધકારમાં દીવાદાંડી બની શકે છે.આમ,મહાભારત એ માનવજીવનના સારાં-નરસાં તત્વો વચ્ચેનું આંતરયુદ્ધ છે.
21b754be-cc71-48e1-b8a1-741199bb34ab|1|4.0
Mulyanishth Rajniti Ane Time Management By Jyotikumar Vaishnav
મૂલ્યનિષ્ઠ રાજનીતિ અને ટાઇમ-મેનેજમેન્ટ - જ્યોતિકુમાર વૈષ્ણવ
મૂલ્યનિષ્ઠ અને રાજકારણ એ બે શબ્દો વચ્ચેનો અવકાશ ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવો વિશાળ છે.આ શબ્દો વચ્ચે રામ અને રાવણ જેવી નૈતિક ભિન્નતા છે.રાજકારણની આવી પરિસ્થિતિમાં જયારે કોઈ એક વ્યક્તિ દુષણો દૂર કરવાની અલખ જગાવીને આવે,મૂલ્યનિષ્ઠ રાજકારણનો મર્મ સમજાવે,ખાલી ગજવાં અને બાહુબલીની શક્તિ વિના રાજકારણનું શુદ્ધિકરણ કરવાનો પ્રયાસ કરે ત્યારે પ્રજાના હૈયાંને જીતી લેવાનું સરળ બની જાય છે.
f830ce96-2c59-4600-b27a-4f3e45125b6a|0|.0

db895419-df05-4801-a6d9-b00f56c42c10|0|.0
Jid Karo Duniya Badlo By Jyotikumar Vaishnav
જીદ કરો,દુનિયા બદલો - જ્યોતિકુમાર વૈષ્ણવ
આજના મલ્ટિનેશનલ કોર્પોરેટ યુગમાં સફળતા અનિવાર્ય બની ગઈ છે.નિષ્ફળ વ્યક્તિ માનવમહેરામણમાં ક્યાંય ખોવાઈ જાય છે.આજનો માનવી,વ્યક્તિગત સ્તરે કે સામૂહિક રીતે,સફળતા મેળવવા યેનકેન પ્રકારે સતત પ્રયત્નશીલ રહે છે.એક વાત સમજી લેવાની કે મોટીવેશનલ ગુરુઓ પાસેથી મોટીવેશન લીધા પછી પણ બધા જ સફળ થતા નથી.
સફળતાને હાથવેંતમાં કરી લેવા કેટલાક માઈલસ્ટોન્સ પર નજર નાખવી જોઈએ.આ જરાય મુશ્કિલ નથી.માત્ર મન અને તનને સજાગ રાખીને,પ્રત્યેક સોપાનનો મર્મ સમજીને આગળ વધવાથી સફળતા પામી શકાય છે.આ પુસ્તકનું પ્રત્યેક પ્રકરણ સફળતાની દિશામાં આગળ લઇ જતું નવતર સોપાન છે.
બધું જ કરવા છતાં,સૌ કોઈ સફળતાના શિખરે પહોંચી શકતા નથી.શિખર પર મેદાનની વિશાળતા નથી હોતી.
d17b6d68-0970-4e15-b9aa-1906a4db7ac1|0|.0