Janmakshar Vidhatana Hastakshar By Vasudha Vagh

 

જન્માક્ષર : વિધાતાના હસ્તાક્ષર - વસુધા વાઘ

જ્યોતિષ શાસ્ત્ર પણ છે અને કળા પણ.શાસ્ત્ર એ અર્થમાં કે એની સાથે કોઈક નિશ્ચિત ગણિત સંકળાયેલું હોય છે.કળા એ અર્થમાં કે ગ્રહોનું અર્થઘટન કઈ રીતે કરવું એનો બધો આધાર જ્યોતીષશાસ્ત્રી પર છે.