Intelligent Investor Warren Buffet (Duniyana Sauthi Safal Rokankarni Gatha) by Dinkar Kumar

Intelligent Investor વોરેન બફેટ - દિનકર કુમાર


દુનિયાના સૌથી સફળ રોકાણકારની ગાથા,તેમને 'ઓરકેલ ઓફ ઓમાહા' તરીકે પણ ઓળખાય છે.વિશ્વભરની મેનેજમેન્ટ કોલેજોના વિદ્યાર્થીઓ માટે આજે પણ કિશોર વયના વોરેન બફેટનો સંઘર્ષ એક અભ્યાસનો વિષય છે.બાળપણમાં સોદા,કોક અને સમાચારપત્ર વેચતા વોરેનની સંઘર્ષ કથા અને સ્વાલંબી વાતો અમેરિકાની શાળામાં ભણાવવામાં આવે છે.

http://www.booksforyou.co.in/Books/Intelligent-Investor-Warren-Buffet-(Duniyana-Sauthi-Safal-Rokankarni-Gatha)