Books For You

Grow outward, Grow inward

रोग पहचानें उपचार जान

रोग पहचानें उपचार जानें वास्तव में स्वास्थ्य एवं चिकित्सा संबंधी जागरूकता की संवाहक पुस्तक है। यह रोगों को आसानी से पहचानने में आपकी मदद करती है और लक्षणों को समझाती है। यह भी बताती है कि दिनचर्या में क्या-क्या सावधानियां बरती जाएं। रोगों के कारण, बचने के उपाय, ध्यान रखने योग्य बातें, अच्छी तरह समाहित की गई हैं। इसके साथ ही जीवन शैली को कैसे बदला जाए आदि सबके बारे में भी इस पुस्तक में वैज्ञानिक जानकारियां दी गई हैं।



સાંભળો, શરીર શું કહે છે ?
 
ડો મુકુર પેટ્રોલવાળા
 
શરીરના બાહ્ય દેખાતા અવયવો વિષે તો આપણે થોડું ઘણું જાણીએ છીએ। આ અતિસંકુલ માનવ શરીરમાં જે અનેક અવયવો પોતપોતાની રીતે સક્રિય રહે છે અને વિવિધ કારણોસર નિષ્ક્રિય બની શકે છે એ જાણવું અદના આદમી માટે પણ રસપ્રદ તો ખરુજ ,ઉપયોગી પણ અવશ્ય છે શારીરિક સંદર્ભમાં બહેતર જીવન વિતાવવામાં તે ઉપકારક નીવડે।  એ શરીરને શક્ય એટલી વિગતે જાણીએ, સમજીએ તેના કાર્યોથી પરિચિત થઈએ, તે મનુષ્ય દેહને સુપેરે જાળવવા માટે આવશ્યક છે
 
આ લેખમાળા ગુજરાતમિત્ર ની બુધવારની દર્પણ પૂર્તિમાં પ્રગટ થઇ હતી અને લોકપ્રિય નીવડી હતી।



Tag cloud

Sign in