Books For You

Grow outward, Grow inward

Gujaratno Sanskrutik Itihas (AD 1304 thi 1818) By Navinchandra Acharya

ગુજરાતનો સંસ્કૃતિક ઈતિહાસ (ઈ.સ.1304 થી 1818)


લેખક: નવીનચંદ્ર આનંદીલાલ આચાર્ય


સમગ્ર ગ્રંથને ત્રણ વિભાગમાં વહેંચી નાખી પ્રથમ વિભાગમાં સલ્તનતકાલીન સાંસ્કૃતિક ઈતિહાસ, દ્વિતીય વિભાગમાં મુઘલકાલીન સાંસ્કૃતિક ઈતિહાસ અને તૃતીય વિભાગમાં મરાઠાકાલીન સાંસ્કૃતિક ઈતિહાસને લગતી વિગતો આપી છે.

પ્રસ્તુત ગ્રંથ સ્નાતક,અનુસ્નાતક જાહેર સેવા આયોગના વિદ્યાર્થીઓને મહત્તમ ઉપયોગી થઇ શકે તેવા હેતુથી અનુરૂપ પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલ છે



Gujaratno Sanskrutik Itihas By Rajni Vyas

ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ


રજની વ્યાસ


J.R.F /N.E.T / G.S.E.T. / U.P.S.C. / G.P.S.C / P.E.T., ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા કમીશન, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 તથા વર્ગ-2 રેલ્વે, એલ.આઈ. સી.સ્કોલરશીપ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે ઉપયોગી પ્રકાશન


ગુજરાતના ઈતિહાસ, લોકજીવન, પર્યાવરણ અને છેલ્લા દસકામાં ગુજરાતની વિકાસયાત્રા (2015 સુધી) દર્શાવતો સર્વગ્રાહી ગ્રંથ



Tag cloud

Sign in