Books For You

Grow outward, Grow inward

Yojana (GPSC Class 1 Ane 2 Prelim Pariksha Mate)


યોજના
 
સંપાદક: પ્રવિણ અજુડિયા * સંગીતા પારખીયા
 
ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત વર્ગ 1 -2 ની પ્રિલિમ પરીક્ષા માટે સહાયક પુસ્તક
 
કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપતું એકમાત્ર પુસ્તક



Quantitative Ability Ganatri Sambandhit Kshamta (GPSC Class 1 ane 2 Prelim Pariksha Paper 2)
 
ગણતરી સંબધિત ક્ષમતા (Quantitative Ability) Paper-II
 
GPSC (વર્ગ 1-2) ની પ્રિલીમનરી પરીક્ષાના અભ્યાસક્રમ અનુસાર એકમાત્ર પુસ્તક
 
પી.એન.ચૌધરી  (આઈ.એ.એસ.નિવૃત)
પૂર્વ નિયામક     (સ્પીપા)
 
પુસ્તકની વિશેષતાઓ :
 
પાઠ્યપુસ્તક અને માર્ગદર્શન: એમ દ્વિવિધ અભિગમનો સમન્વય ધરાવતું પુસ્તક
ઓછામાં ઓછા સમયમાં મહત્તમ વાંચન સામગ્રી ઉપલબ્ધ કરી આપતું અભ્યાસપૂર્ણ પુસ્તક
સ્વાધ્યાય માટે સુંદર સુગ્રથિત સામગ્રી
દરેક પ્રકરણને અંતે સ્વાધ્યાય અને તેના અર્થસભર ઉકેલ
વિદ્યાપ્રાપ્તિનું યોગ્ય વાતાવરણ ઉપલબ્ધ નથી એવા ગુજરાતના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ સ્વપ્રયાસે ઉત્તમ તૈયારી કરી શકે તેવું સચોટ માર્ગદર્શન પૂરું પાડતું પુસ્તક



Tag cloud

Sign in