Dhummas Ne Pele Paar (Set of 2 Books) by Kajal Oza Vaidya
 
ધુમ્મસને પેલે પાર : ભાગ 1 અને 2 (નવલકથા )
 
કાજલ ઓઝા વૈધ
 
ચિત્રલેખામાં પ્રસિદ્ધ થઇ ગયેલી  નવલકથા 'ધુમ્મસને પેલે પાર' ખૂબ જ થોડા સમયમાં ખૂબ જ લોકપ્રિય બની છે. પ્રસ્તુત નવલકથા અમેરિકાની ધરતી પર આલેખાતી એક સત્યઘટના પર આધારિત છે.જડપી ઘટનાક્રમ,ચુસ્ત પાત્રલેખન અને સૌથી શીરમોર રસપ્રદ,વિચારપ્રેરક સંવાદો...આ નવલકથાની ખાસિયત છે.