Books For You

Grow outward, Grow inward

चिंता छोडो सुख से जियो - डेल कारनेगी

इस बेस्टसेलर पुस्तक में बताया गया है कि अवचेतन मन में आपके चेतन मन से ज्यादा शक्‍ति होती है और आप किस तरह उसका दोहन करके सुख, सेहत या कोई भी मनचाही चीज़ हासिल कर सकते हैं।इससे पहले की चिंता आपको ख़त्म करे आप चिंता को ख़त्म कर दे ।



How To Win Friends and Influence People (Hindi Translation) By Dale Carnegie

यह बेस्टसेलर पुस्तक बताती है कि दूसरों को प्रभावित कैसे किया जाए और बिज़नेस तथा जिदगी में शब्दों के जादू का इस्तेमाल किस तरह किया जाए, ताकि सफलता आपके क़दम चूमे और आप लोकप्रिय, सुखी तथा संपन्न भी बन सकें। लोक व्यवहार सुधारे और लोगो का दिल जीतें ।



How to Stop Worrying and Start Living (Punjabi Edition) by Dale Carnegi

How to Stop Worrying and Start Living is packed with good old-fashioned common sense, illustrated with examples drawn from research on historical figures and interviews with business leaders. Somehow, even the simplest advice is presented in a way that makes you want to write it down and post it on the employee bulletin.



Lok Vyavahar (Punjabi Translation of How To Win Friends & Influence People) by Dale Carnegie

In this book the Author Dale Carnegie teaches how you can make people like you, win people over to your way of thinking, and change people without causing offense or arousing resentment. He also emphasizes fundamental techniques for handling people without making them feel manipulated. Carnegie illustrates his points with anecdotes of historical figures, leaders of the business world, and everyday folks.



How to Stop Worrying and Start Living (Punjabi Edition) - Dale Carnegie



જિંદગી જીતવાની જડીબુટ્ટી - ડેલ કાર્નેગી 

ડેલ કાર્નેગીની સમયની પાર ઉતરેલી મજબુત સલાહથી અગણિત લોકો પોતાની અંગત અને વ્યવસાયિક જિંદગીમાં સફળતાના શિખરે પહોંચ્યા છે।દાયકાઓ થી બેસ્ટસેલર પુસ્તક -How to Win Friends &Influence People નો સંપૂર્ણ અધિકૃત ગુજરાતી અનુવાદ છે। જિંદગી જીતવાની જડીબુટ્ટીમાંથી તમે શીખશો કે ....

·         લોકો તમને પસંદ કરે તેના રસ્તાઓ 

·         તમારા વિચારો આકર્ષક બનાવો ....

·         લોકોને દુખી કર્યા વગર તેમને બદલવાના નવ વ્યવહારિક રસ્તાઓ 



Chinta Chhodo Sukh Thi Jivo (Gujarati Translation of How to Stop Worrying and Start Living) - Dale Carnegie


ચિંતા છોડો સુખથી જીવો - ડેલ કાર્નેગી

લાખો લોકોએ જેને અપનાવીને નવોજ માનસિક અભિગમ કેળવ્યો છે તે ડેલ કર્નેગીની સચોટ અને નીવડેલી રીતો તમને સુખ અને સલામતીના પ્રદેશ તરફ લઇ જશે અને તમે સદાને માટે ચિંતા કરવાની ટેવમાંથી મુક્ત બનશો.

TABLE OF CONTENT

 

  • ચિંતા અંગેની પાયાની હકીકતો જે તમારે જાની લેવાની જરૂરી છે.

  • ચિંતાનું વિશ્લેષણ કરવાની બુનયાદી રીતરસમો

  • તમને તોડી નાખે તે પેહલાં ચિંતા કરવાની ટેવને ટેવને તમે કેવી રીતે તોડી નાખશો

  • માનસિક અભિગમ વિકસાવવાના સાત માર્ગો જે તમને શાંતિ અને સુખ મેળવી આપશે

  • ચિંતા ઉપર વિજય મેળવવાનો સંપૂર્ણ સરળ માર્ગ

  • થાક અને ચિંતાને દૂર કરવાના છ રસ્તાઓ જે તમારી શક્તિ અને ઉત્સાહને ઊંચાઇ બક્ષશે



Tag cloud

Sign in