Books For You

Grow outward, Grow inward

બિન સચિવાલય ક્લાર્ક /સચિવાલય ઓફીસ આસીસ્ટંટ

ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટંટની ભરતી


ગુજરાત રાજ્ય સરકારમાં વર્ગ ૩ કર્મચારીઓની નિમણુક માટેની સત્તા ધરાવતા ગૌણ સેવા પસંદગી મંડળે ખુબ જ ચાવીરૃપ ભરતીઓ માટે જાહેરાત બહાર પાડી છે જેનાથી ઉમેદવારો માટે કારકિર્દીના સુવર્ણ દ્વાર ખુલશે. તેમાં બિન સચિવાલય ક્લાર્કની ૨૫૨૨ જગ્યાઓ અને સચિવાલયના વિવિધ વિભાગોમાં ઓફીસ આસીસ્ટંટની ૪૨૭ જગ્યાઓનો સમાવેશ થાય છે.



Bin Sachivalay Clerk Ane Sachivalay office Assistant Varg 3 (Latest Edition 2016) By B C Rathod

બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટંન્ટ વર્ગ-3


ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટંન્ટની ભરતી પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક


લેખન સંપાદન: ડો.બી.સી.રાઠોડ /

વિશેષતાઓ :-

· ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ

· અંગ્રેજી વ્યાકરણ

· ગુજરાતી વ્યાકરણ

· કમ્પ્યુટરની પાયાની જાણકારી

· જાહેર વહીવટ અને ભારતનું બંધારણ

· સમયના બનાવો , સામાન્ય વિજ્ઞાન

· ગાણિતિક, તાર્કિક કસોટી



Tag cloud

Sign in