Books For You

Grow outward, Grow inward

GPSC Varg 1 ane 2 Prelim Pariksha Mate General Studies Hetulakshi Prashnapatra 3 by B C Rathod

જનરલ સ્ટડીઝ (હેતુલક્ષી) પ્રશ્નપત્ર-3 (Latest 2016 Edition)

પ્રા બી.સી.રાઠોડ * પ્રા કલ્પેશ કે. દંતાણી * પ્રા ડો.રાહુલ કે દિવાન


ગુજરાત જાહેર સેવા આયોજીત જી.પી.એસ.સી. વર્ગ-1-2ની પ્રિલિમિનરી પરીક્ષા માટેના નવા અભ્યાસક્રમ મુજબ


પુસ્તકની વિશેષતાઓ :

ગુજરાતની ભૂગોળ 
સરકારી નીતિ અને કલ્યાણ યોજનાઓ 
ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા
માનવ સંસાધન વિકાસ 
ભારતનું બંધારણ 
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન
વિકાસ અને પર્યાવરણની સમસ્યાઓ અને પ્રશ્નો 
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ 
રમતો અને ખેલકૂદ 
ભારતનો સ્વાતંત્રય સંગ્રામ 
સામાન્ય વિજ્ઞાન 
રોજ બરોજના બનાવો



GPSC Varg 1 ane 2 Prelim Pariksha Mate Verbal Skill Gujarati Prashnapatra 1 Bhag 1 by B C Rathod

ગુજરાતી શાબ્દિક કૌશલ્ય પ્રશ્નપત્ર 1 (ભાગ-1) (વર્બલ સ્કીલ ગુજરાતી )

Latest 2016 Edition


ગુજરાત જાહેર સેવા આયોજિત જી.પી.એસ.સી. વર્ગ-1-2 ની પ્રિલિમ પરીક્ષા માટે

નવા અભ્યાસક્રમ મુજબ બધા જ મુદ્દાઓનો સમાવેશ,
દરેક મુદ્દાની પ્રચુર ઉદાહરણો સહીત સમજૂતી,
4000 થી વધુ હેતુલક્ષી પ્રશ્નો,
10 નમૂનાના પ્રશ્નપત્રો,
વ્યાકરણ ઉપરાંત અર્થગ્રહણ, લેખિત અને મૌખિક કૌશલ્યો


ગુજરાતી શાબ્દિક કૌશલ્ય (Verbal Skill Gujarati) પ્રશ્નપત્ર 1 (ભાગ-1)-માં ગુજરાતી ભાષાના માન્ય ધ્વનીઓ, નામ અને તેના પ્રકાર, લિંગ અને વચન, વિશેષણ, સર્વનામ, ક્રિયાવિશેષણ, ક્રિયાપદ, કૃદ્ન્ત, સંયોજકો, નિપાત, વિભક્તિ: પ્રત્યયો અને ઉપયોગો, નામયોગી, કેવળ પ્રાયોગી અવ્યવ, પદવિન્યાસ, પદચ્છેદ, વિરામચિહ્નો, વાક્યશુદ્ધિ, જોડણી, સમાનર્થી શબ્દ,સંજ્ઞાઓ, રુઢિપ્રયોગો અને કહેવતો,અર્થભેદ, દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો,સંધી, સમાસ, અલંકાર, છંદ, ગધાર્થગ્રહણ, સ્વાધ્યાય, હેતુલક્ષી પ્રશ્નો, જી.પી.એસ.સી પરીક્ષા માટેના 10 નમૂનાના પ્રશ્નપત્રો,એમ કુલ 35 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.



Staff Nurse Varg 3 Bharti Pariksha Mate Paper 2 Gujarati Bhasha (Latest Edition 2016) By B C Rathod

સ્ટાફ નર્સ વર્ગ-3 ભરતી પરીક્ષા માટે ઉપયોગી પેપર 2 ગુજરાતી ભાષા - બી સી રાઠોડ


1. ગુજરાતી ભાષા અને સાહિત્ય
2. ગુજરાતી સાહિત્ય : MCQ
3. ગુજરાતી વ્યાકરણ
4. ગદ્યાર્થગ્રહણ
5. ગુજરાતી વ્યાકરણ હેતુલક્ષી પ્રશ્નો



Panchayati Raj Nagar Prashashan Ane Kalyankari Yojnao By B C Rathod

પંચાયતીરાજ નગર પ્રશાસન અને કલ્યાણકારી યોજનાઓ


લેખક પ્રા ડો. બી. સી. રાઠોડ


· 73મો બંધારણીય સુધારા અધિનિયમ

· 74મો બંધારણીય સુધારા અધિનિયમ

· ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત,

· નગર પાલિકા અને મહાનગર પાલિકાનો વહીવટ

· પંચાયતી રાજ અને નગર પ્રશાસનના 500 MCQ

· કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ

· 31 માર્ચ, 2015 સુધીની નવી યોજનાઓ અને લેટેસ્ટ સુધારાઓ સહીત

· કલ્યાણકારી યોજનાઓ અંગેના 200 MCQ



Surveyor Senior Surveyor ane Junior Technical Madadnish Varg 3 Bharti Pariksha (Latest Edition 2016) by B C Rathod

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આયોજિત


સર્વેયર, સીનીયર સર્વેયર, જુનિયર ટેકનિકલ મદદનીશ વર્ગ-3 ની ભરતી પરીક્ષા

સર્વેયર, સીનીયર સર્વેયર, જુનિયર ટેકનિકલ મદદનીશ વર્ગ-3 ની જગ્યા ઉપર પસંદગી પામવા હેતુસર ઉમેદવારે સ્પર્ધાત્મક પરીક્ષા તથા કોમ્પ્યુટર નિપુણતા કસોટીની પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે

પુસ્તકની વિશેષતાઓ :

1. સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતું અદ્યતન પુસ્તક

2. ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ

3. અંગ્રેજી વ્યાકરણ

4. પર્યાવરણ, પંચાયતી રાજ, જાહેર વહીવટ અને સરકારી યોજનાઓ

5. ગાણિતિક કસોટીઓ અને તાર્કિક કસોટીઓ

6. વર્તમાન સમયની ઘટનાઓ



Gujarat Postal Department Dwara Ayojit Postman Ane Mail Guard Bharti Pariksha (Latest Edition 2016) By B C Rathod

ગુજરાત પોસ્ટ દ્વારા આયોજિત પોસ્ટ મેઈલ ગાર્ડ ભરતી પરીક્ષા માટે ઉપયોગી 2016 ના નવા અભ્યાસક્રમ અનુસાર

પુસ્તકની વિશિષ્ટતાઓ : અભ્યાસક્રમ અનુસાર

· ભાગ:1 જનરલ નોલેજ (25 માર્ક્સ)

· ભાગ:2 ગણિત (25 માર્ક્સ)

· ભાગ:3 અંગ્રેજી (25 માર્ક્સ)

· ભાગ:4 ગુજરાતી (25 માર્ક્સ)



Gujarat Police Bharti Board Dwara Ayojit Psi Asi Constable Ane Police Vibhagni Khatakiya Pariksha Mate Kaydo (Latest Edition 2016) By B C Rathod

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત પી.એસ.આઈ./એ.એસ.આઈ./કોન્સ્ટેબલ /જેલ સિપાહી /પોલીસ વિભાગની ખાતાકીય પરીક્ષા માટે

કાયદો (10 મોડેલ પ્રશ્નપત્રો જવાબ સહીત)

લેખન સંપાદન: ડો.બી.સી.રાઠોડ /પોપટસિંહ બી.વાઘેલા

અનુક્રમણિકા:

1. અગાઉના પ્રશ્નપત્રો

2. ભારતનું બંધારણ

3. ભારતીય ફોજદારી કાયદો (IPC)

4. ફોજદારી કાર્યવાહીનો કાયદો (CrPC)

5. ભારતીય પુરાવાનો કાયદો-1872

6. મોટર વાહન ધારો

7. ગુજરાત પોલીસ એકટ

8. ગુજરાત પ્રોહિબીશન એકટ

9. એટ્રોસિટી એકટ

10. ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ

11. મુંબઈ જુગાર પ્રતિબંધ અધિનિયમ-1887

12. કાયદાઓ વિષે વિશેષ માહિતી

13. પરીક્ષા માટે કાયદાના આદર્શઅપેક્ષિત 10 પ્રશ્નપત્રો ઉત્તર સહીત



Bharatnu Bandharan Ane Rajya Vyavastha By B C Rathod

ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા


GPSC, UPSC, બિન સચિવાલય ક્લાર્ક, ગૌણ સેવા, પી.એસ.આઈ., કોન્સ્ટેબલ, તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સંદર્ભ પુસ્તક


લેખન સંપાદન: ડો.બી.સી.રાઠોડ

વિશેષતાઓ :-

· 1 થી 395 કલમોની વિવરણાત્મક સરળ ભાષામાં સમજુતી

· દરેક વિભાગને અંતે Exam Points હેઠળ વન લાઈનર પ્રશ્નો

· બંધારણ અને રાજ્યવ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓ પરીશિષ્ટમાં

· Latest બંધારણીય સુધારાઓ સાથેની અધત્તન આવૃત્તિ

· પુછાયેલા પ્રશ્નો MCQ સ્વરૂપે

· બંધારણ, રાજ્યશાસ્ત્ર અને જાહેર વહીવટ વિષયો માટેનું અધત્તન ઉપયોગી સંદર્ભ પુસ્તક

અનુક્રમણિકા:

· બંધારણનું ઘડતર, બંધારણ સભા, બંધારણનો સ્ત્રોત અને લક્ષણો

· ભારતનું બંધારણ : આમુખ

· ભાગ-1: સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર (અનુચ્છેદ 1 થી 4)

· ભાગ-1: નાગરિકતા (અનુચ્છેદ 5 થી 11)

· ભાગ-3: મૂળભૂત અધિકારો ((અનુચ્છેદ 12 થી 35)

· ભાગ-4: રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (અનુચ્છેદ 36 થી 51)

· ભાગ-5: સંઘીય કારોબારી તંત્ર (અનુચ્છેદ 52 થી 151)

· ભાગ-6: રાજ્યો (અનુચ્છેદ 152 થી 237)

· ભાગ-7: કેન્દ્રશાસિત પ્રદેશો (અનુચ્છેદ239 થી 242)

· ભાગ-8: પંચાયતો (અનુચ્છેદ 243 થી 243-ઓ)

· ભાગ 9 ક:-નગરપાલિકાઓ (અનુચ્છેદ 243-પી થી 243-ઝેડ -જી )

· ભાગ-10: અનુસુચિત અને આદિજાતિ વિસ્તારો ((અનુચ્છેદ 244 થી 244-એ)

· ભાગ-11: સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો (અનુચ્છેદ 245 થી 263)

· ભાગ-12: નાણાકીય બાબતો, મિલકત, કરારો અને દવાઓ (અનુચ્છેદ 264 થી 300-એ)

· ભાગ-13: ભારતના રાજ્ય્ક્શેત્રની અંદર વેપાર, વાણીજ્ય અને આંતરવ્યવહાર (અનુચ્છેદ 301 થી 307)

· ભાગ-14:સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ (અનુચ્છેદ308 થી 323)

· ભાગ-14 એ : ટ્રીબ્યુનલો (અનુચ્છેદ 323-એ થી 323-બી)

· ભાગ-15: ચૂંટણીઓ (અનુચ્છેદ 324 થી 329)

· ભાગ-16: અમુક વર્ગો સંબંધી ખાસ જોગવાઈઓ (અનુચ્છેદ 330 થી 342)

· ભાગ-17: રાષ્ટ્રભાષા (અનુચ્છેદ343 થી 351)

· ભાગ-18: કટોકટી અંગે જોગવાઈઓ (અનુચ્છેદ 352 થી 360)

· ભાગ-19: પ્રક્રીણ જોગવાઈઓ (અનુચ્છેદ 361 થી 367)

· ભાગ-20: બંધારણમાં સુધારો લાવવા બાબત (અનુચ્છેદ 368)

· ભાગ-21: કામચલાઉ, વચગાળાની અને ખાસ જોગવાઈ (અનુચ્છેદ 369 થી 392)

· ભાગ-22: ટૂંકી સંજ્ઞા, પ્રારંભ અને રદ્દ કરવા બાબત (અનુચ્છેદ 393 થી 395)

· પરીશિષ્ટ

· ભારતનું બંધારણ MCQ



Tag cloud

Sign in