Books For You

Grow outward, Grow inward

Film Sangeetna E Madhura Varso By Ashok Dave

૧૯૩૧થી ૧૯૬૬ સુધીની હિન્દી ફિલ્મોનાં ગીતો, સંગીતકારો, ગાયકો અને કલાકારો વિશે હળવી શૈલીમાં માહિતીજન્ય લેખો.



Film India (Set of 2 Books) by Ashok Dave

ફિલ્મ ઇન્ડિયા -(ભાગ 1 અને 2 ) (બે પુસ્તકોનો સેટ)

અશોક દવે


ગુજરાત સમાચારમાં પ્રગટ થયેલ લેખોનો સંગ્રહ

લેખકે માણેલી ૨૫૭ જેટલી અવિસ્મરણીય જૂની હિન્દી ફિલ્મોનો રસાસ્વાદ અને રસપ્રદ સ્મરણો, હળવીફુલ શૈલીમાં. દરેક ફિલ્મની સાલ, નિર્માતા-દિગ્દર્શક, ગીત-સંગીતકાર, કલાકારો અને ગીતોની યાદી સાથે આપવામાં આવી છે. ઉપરાંત, ફિલ્મનિર્માણની પ્રક્રિયા અને અમદાવાદનાં જૂના સિનેમાઘરોનાં સંસ્મરણોનો સમાવેશ થયો છે. હિન્દી સિનેમા અને સંગીત પ્રત્યેનો લેખકનો પ્રેમ અને ઊંડી જાણકારી લખાણોમાં નીતરે છે.

જૂની હિન્દી ફિલ્મોની ચાહક એવી એક આખી પેઢીને રસતરબોળ કરે તેવા દળદાર ગ્રંથોનો સંપુટ.



Koi Pankho Chalu Karo by Ashok Dave

 

અશોક દવેનું હાસ્યલેખન એક ઉતમ નિરીક્ષણનું ઉજ્વળ દ્રષ્ટાંત, કેટલાક ચોટડુક નિવેદનો જેમ કે દંભ કેટલી સાહજીકતાથી આપણી લાઈફમાં વણાવા લાગ્યો છે ? વિચારો દોસ્તો, કેટલી સાચી વાત !
http://www.booksforyou.co.in/Books/Koi-Pankho-Chalu-Karo



Tag cloud

Sign in