એક્શન રિપ્લે (ભાગ ૧-૨ સેટ) - લેખક: તારક મહેતા

Action Replay (Set of 2 Gujarati Books)
By Tarak Mehta

Autobiography of Tarak Mehta in Gujarati

લોકપ્રિયતાના શિખરો સર કરનાર સદાબહાર હાસ્યલેખક તારક મહેતાની આત્મકથા. ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામે તેવી નિખાલસ અને પારદર્શક આત્મકથની.