સેલ્સ Secret

ફ્રેન્ક બેટગર

વિશ્પ્રસિદ્ધ બેસ્ટસેલર " How I raised myself from failure to success in selling" નો અધિકૃત અનુવાદ

વેચાણમાં ધાર્યું પરિણામ મેળવવાની Powerful Tips

"વેચાણકળા ઉપર મેં વાંચેલા બધા પુસ્તકોમાં સૌથી
વધુ ઉપયોગી અને પ્રેરણાત્મક પુસ્તક આ છે ."-
ડેલ કાર્નેગી

"આ પુસ્તકે મને ખુબ મદદ કરી છે, જે કોઈ વ્યક્તિ સફળ
થવા માંગે છે તેણે આં પુસ્તક વાંચવું જ જોઈએ ."- નોર્મન વિન્સેન્ટ પીલ

આ પુસ્તક એવાં દરેક લોકો માટે છે જે વેચાણકાર્યમાં જોડાયેલા હોય, તમે ટાંકણીથી લઇને એરોપ્લેન વેચતા હોવ કે વિચારથી લઈને સપનાં-આ પુસ્તક તમારે માટે જ છે.

વેચાણ એક એવી પ્રક્રિયા છે જે દુનિયામાં દરેક વ્યક્તિને સીધી કે આડકતરી રીતે દોડતી રાખે છે. શ્રેષ્ઠ વેચાણ એટલે શું ?- તમારા ગ્રાહકને શું જોઈએ તે શોધવું અને તે મેળવવામાં તેમની મદદ કરવી.આજના હરીફાઈના યુગમાં વેચાણ મેળવવું જરૂરી નહીં,પણ અતિ આવશ્યક છે.આખરે તો તમારી આજની સજ્જતા જ આવતીકાલની સિદ્ધિ બની શકે છે.