ટેલી . ERP 9 ( ગુજરાતી )

Complete Full Version With Tutorial CD

ધંધામાં થઇ રહેલ આમૂલ પરિવર્તનની અસર Accounting Software માં થઇ રહેલ છે. Tally ની વિવિધ આવૃત્તિઓ તેની સાબિતી છે.આ પુસ્તકમાં Tally.ERO 9 ની કેટલીક વિશિષ્ટ સવલતો જેવી કે Accounts Only, Accounts With Inventory , VAT , TDS, Service Tax, Excise, CST, Remote Login , Auditors Edition, Security Controls, Multi Curriency, POS ( Point of Sale ) Invoice, Price List, Pay Roll ,વગેરેની સરળ શબ્દોમાં Screen સાથે સમજૂતી આપી છે. આ પુસ્તકની મદદથી પ્રથમ વખત Tally શીખનાર વ્યક્તિ પણ તે સહેલાઈથી શીખી શકે છે.

Tally.ERP 9 In Gujarati Language with CD