Books For You

Grow outward, Grow inward

24 Din 24 Batein (Satya Ki Khoj Ke Abhyas) By Pravin Tiwari

24 दिन 24 बातें - प्रवीण तिवारी


सत्य की खोज के अभ्यास


हम अपनी आदतों का पुलिंदा हैं। हमारा मन या चित्त चाहे जो कहें वो हमारी इन्हीं आदतों से बना हुआ है। खाने पीने और दिनचर्या की दूसरी आदतों से आगे बढ़ते हुए हमारे डर, आत्मविश्वास, खुशी, दुख और अन्य तमाम भाव भी आदतों से ही जुड़े हुए हैं। ऐसे कई प्रयोग हुए जो बताते हैं कि नई चीजों तो करने में हम हमेशा एक परेशानी महसूस करते हैं और इसकी वजह ये होती है कि हम अपनी आदतों के दायरे को तोड़ना नहीं चाहते हैं। ये भी सच है कि यदि शुरूआती नीरसता के बावजूद किसी अच्छे काम को यदि आदत बनाने के लिए उसे सतत 24 दिनों तक किया जाए तो वो उतना ही सहज हो जाता है जितनी हमारी दूसरी आदतें। इन 24 दिनों में ऐसी कौनसी 24 बातें हैं जिनका अभ्यास हमें सत्य के करीब ले जाता है पर इस पुस्तक में प्रकाश डाला गया है।



Shaikshanik Vahivat ane Sanchalanna Adharstambho (Latest Edition 2016) By Kalpesh Dantani

શૈક્ષણિક વહીવટ અને સંચાલનના આધારસ્તંભો - કલ્પેશ દંતાણી


1. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ,1947
2. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો,1949
3. ગુજરાત ફરજીયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ,1961
4. ગ્રાન્ટ-ઇન-એઇડ કોડ - 1964
5. ગુ.મા.ઉ.મા. શિક્ષણ અધિનિયમ,1972
6. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમો,1974
7. RTI - 2005,ગુજરાત RTI - 2005
8. ભારત સરકારનો RTE - 2009,ગુજરાત સરકારનો RTE - 2009
9. ગુજરાત શૈક્ષણિક કાયદા વિધેયક,2010
10. નોકરીની શરતો,મુખ્ય શિક્ષકશ્રીનું વ્યક્તિત્વ,વલણ અને ભૂમિકા,રજાના નિયમો
11. ભરતી પ્રક્રિયા,કર્મચારી અને અધિકારી વર્ગની ફરજો અને વિદ્યાર્થી કલ્યાણ યોજનાઓ



તંદુરસ્તી સાવ સસ્તી - જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ


સ્વસ્થ રહેવાના અગણિત ઉપાયો


માનવી પોતે જ કુદરતના નિયમો વિરુદ્ધ ચાલી જાતજાતની ભાતભાતની દવાઓ કહી શરીરને દવાની દુકાન બનાવી દે છે અને 55-60 વર્ષ પછી જીવનને રફેદફે થતું નજર સમક્ષ જોઈ દુઃખી થાય છે.એવું ન બને તે માટે આપણા વનસ્પતિ જન્ય ઉપાયો,ઘરગથ્થું ઉપાયો,દાદીમાનું વૈદું,આહાર-વિહારની પદ્ધતિ અને નેચરલ ઉપાયો નો ઉપયોગમાં લેવા જોઈએ.


આ પુસ્તકમાં જણાવેલા ઔષધો અત્ર-તત્ર-સર્વત્ર સુપ્રાપ્ત છે.રસોડાના મસાલા અને છાલો પાલો મારી મસાલા તેમજ આંગણાંની વનસ્પતિનાં પ્રયોગોને સમજણપૂર્વક ઉપયોગમાં લેવાથી વ્યક્તિ રોગ મુક્ત બની શકે છે.આ ઉપચારો સાદા,સરળ અને ઘરગથ્થું છે.



Samanya Gyan (Latest Edition 2016) By Hiren Dave

સામાન્ય જ્ઞાન લેટેસ્ટ એડીસન 2016 - હિરેન દવે


GPSC,UPSC,SPIPA,HTAT,TAT,TET,PSI,પોલીસ કોન્સ્ટેબલ,રેવેન્યુ તલાટી,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળ,કોર્ટ ક્લાર્ક જેવી વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક.



Mummy Pappa Parentingni Premsabhar Pathshala By Jay Vasavada

મમ્મી-પપ્પા પેરેન્ટિંગની પ્રેમસભર પાઠશાળા - જય વસાવડા


આપણું કવચ એટલે 'મા'
'મા'ને જીવવાનું કારણ એટલે સંતાનો.
પિતા પુષ્પસ્વરૂપ છે,માતા પાંખડી રૂપ,
સંતાનો એ પુષ્પનાં પ્રગટ સુગંધ સ્વરૂપ!


દરેક સંતાનના જીવનમાં સૌથી વધુ મહત્વના બે શબ્દો છે : મમ્મી અને પપ્પા. માતા-પિતા અને સંતાનોના સંબંધોના તાણાવાણા, બાળપણથી યુવાની સુધી સંતાનનો ઉછેર અને શિક્ષણ, માબાપ અને સંતાનોનું મનોવિશ્વ જેવા અનેક મુદ્દાઓ પરના રસપ્રદ લેખો, અત્યારના સર્વાધિક લોકપ્રિય લેખક જય વસાવડાની તોખાર કલમે. પ્રસંગો, સંસ્મરણો, ઉદાહરણો, કાવ્યપંક્તિઓ, અવતરણો, ચિત્રો, ફોટોગ્રાફ્સથી શોભતું આ તાજગીસભર પુસ્તક માત્ર પેરેન્ટિંગ કે બાલશિક્ષણ માટે જ નથી, પણ માબાપ અને સંતાનોના સંબંધોના ઊંડાણ પર પ્રકાશ પાડે છે, અને વિશાળ વાચકવર્ગને અપીલ કરે તેવું છે.



Hamara Samvidhan (Bharatka Samvidhan Aur Samvaidhanik Vidhi) By Subhash Kashyap

हमारा संविधान - सुभाष काश्यप


भारत का संविधान और संवैधानिक विधि


इस पुस्तक में संविधान की उत्पत्ति,कार्यप्रणाली और न्यायिक व्याख्याओं द्वारा विकसित संवैधानिक नियमों का विश्लेषण तथा संविधान के प्रत्येक भाग,अध्याय और अनुच्छेद को टिप्पणियों द्वारा समाहित किया गया है।



Sardar Bhagat Singh Patra Aur Dastavez By Virendra Sindhu

सरदार भगतसिंह पत्र और दस्तावेज़ - विरेन्द्र सिंधु

भगतसिंह आरंभ से ही अध्ययनशील,विचारक और कलम के धनी भी थे। अपनी २३ वर्ष की आयु में उन्होंने फ़्रांस,आयरलैण्ड तथा रूस की क्रन्तियों का विशद अध्ययन किया था। असेंबली में बम विस्फोट के समय फेंके गए पर्चे में उनका महत्वपूर्ण वाक्य था - 'हम देश की जनता की ओर से कदम उठा रहे है।' शहीद भगतसिंह के ऐसे अनेक प्रमाणिक और ऐतिहासिक दस्तावेज़ों का अपूर्व संकलन किया हुआ है इस पुस्तक में।



Don Quixote (Tamil Translation) (Set of 2 Books) By Miguel de Cervantes

“டான் குயிக்ஸாட் தீவின் கவர்னர் சான்க்கோ பான்ஸாவுக்கு எழுதிய கடிதம். நண்பனே சான்க்கோ... நீ ஆளும் மக்களைக் கவர இரண்டு காரியங்களை கண்டிப்பாகச் செய்ய வேண்டும். முதலாவதாக நீ எல்லோரிடத்திலும் மரியாதையுடன் நடந்து கொள்ள வேண்டும். இரண்டாவதாக மக்களுக்குப் போதிய உணவு கிடைக்குமாறு செய்ய வேண்டும். பசியையும் விலையேற்றத்தையும் விட மக்களுக்கு எரிச்சலூட்டுவது வேறு எதுவும் இருக்கமுடியாது. அளவுக்கதிகமாக அறிவிப்புகளைச் செய்து கொண்டிருக்காதே; நீ செய்யும் அறிவிப்புகள், நிறைவேற்றப்படக் கூடியவையாக இருக்கட்டும்... செயல்படுத்தப்படாமல், அச்சுறுத்த மட்டுமே போடப்படும் சட்டங்கள் மரக்கட்டைகளுக்குச் சமம்... சிறைச் சாலைகள், கடைவீதிகள், கசாப்புக் கடைகள் போன்ற இடங்களுக்குச் சென்று நீ பார்வையிட வேண்டும்... பணத்திற்கு ஆசைப்படுபவனாகவோ, பெண்களின் மீது நாட்டம் உடையவனாகவோ, பெருந்தீனிக்காரனாகவோ நீ இருக்கக்கூடாது. இதுபோன்ற பலவீனங்கள் உன்னிடமிருந்து, அவை மக்களுக்கும் உன்னோடு தொடர்புடையவர்களுக்கும் தெரிந்துவிட்டால், உன்னுடைய நிலைமை தர்மசங்கடமாகிவிடும். அவர்கள் உன்னை எதிர்ப்பதுடன் உன்னுடைய அழிவிற்கும் வழிவகுத்து விடுவார்கள்...”



Tag cloud

Sign in