Books For You

Grow outward, Grow inward

Six Attitudes for Winners (Tamil Edition) By Norman Vincent Peale

 

Your attitudes are the keys to success. So why not boost them with the practical help in this book? Discover which attitudes will help you:
— face fears
— put excitement into life
— confront worries
— throw away personality crutches
— anticipate the future
— solve problems creatively

Dr. Norman Vincent Peale, can give you the secrets of winning attitudes.



Gazalsannidhi (A Collection of Articles In Gujarati) By S.S.Rahi

 

ગઝલસંનિધિ - એસ.એસ.રાહી

ગઝલ માત્ર શિક્ષણસાધ્ય કાવ્યકલા નથી પરંતુ આપસૂઝની,કોઠાસૂઝની કાવ્યકલા છે.ગઝલઅભ્યાસના પરિપાકરૂપ ગઝલના સ્વરૂપ અને વિકાસને લગતા કેટલાક લેખોની સાથે ગઝલકારો સાથેની મુલાકાતોનો પણ સમાવેશ આ પુસ્તકમાં કર્યો છે.



Transformational Yoga Se Swa Rupantaran By Swami Vidyanand

 

ट्रांसफॉर्मेशनल योगा से स्व-रूपांतरण

योग एक परच्या-विद्या है । ट्रांसफॉर्मेशनल योगा पारम्परिक योगाभ्यास का एक नया अवतरण है । यह पद्धति लाभ के अनेक आयामो को अपने अंदर समेटे हुए है । इस पद्धति के द्वारा आप शरीर,मन और आत्मा के साथ सीधे जुड़ते है । प्रजनन सम्बन्धी कठिनाइयों एवं मासिक-धर्म सम्बन्धी समस्याओ में भी यह लाभ पहुंचाती है ।



Nature Cure for Common Diseases By Dr. Dhiren Gala

 

Perfect health of mind and body without pills,potions or injections.Naturopathy has a completely different approach to the treatment of diseases.Naturopathy defines disease as "disease",an absence of the feeling of well-being generated by robust health.Nature cure does not attempt to get rid of illness,but aims primarily at restoring health.



Vastu For Harmony (Hindi Edition) By Naresh Singhal

 

वास्तु फॉर हारमनी - नरेश सिंगल

वास्तु वह विज्ञान है जो हमें शांति से परिचित करता है और सुखो की ओर उन्मुख करता है । यह पुस्तक वास्तु के वास्तविक ज्ञान से जन-मन को अवगत कराएगी। यह पुस्तक सरल,रोचक एवं सारगर्भित है ।



Lulldayad (Kashmirni Sant Kaviyatri Lulleshwarini Jivan Katha) By Ved Rahi


લલદયદ - વેદ રાહી

કાશ્મીરના સંત કવયિત્રી લલ્લેશ્વરીની જીવનકથા

આ નવલકથા મૂળરૂપે ડોંગરી ભાષામાં લખાયી છે,લલદયદ ના વાખ વાંચીને અનુભવાય છે કે તે એક ઝનૂની જોગણ હતી.આ સંસારમાં રહીને તે ત્યાં પહોંચી જ્યાં સંસાર પણ નથી પહોંચતો અને ત્યાં તમામ ધર્મ અને વિશ્વાસ પાછળ છૂટી જાય છે.જે શિવની શોધમાં એ દરબદર ભટકી છે તે શિવ પણ છેવટે અદ્રશ્ય થઇ જાય છે અને લલ પોતે પણ ત્યાં એક શૂન્યમાં વિલીન થઇ ગઈ છે.



Rasraj Shringarna Aradhak Mahakavi Amaru By Harshdev Madhav

રસરાજ શૃંગારના આરાધક મહાકવિ અમ્રુ - હર્ષદેવ માધવ

મહાકવિ અમ્રુ સંસ્કૃતના ઉત્તમ કવિ છે એટલું જ નહિ શૃંગારનો અમૃત-અવિનાશી સ્વર છે.મહાન વિવેચક આનંદવર્ધને અમૃના એકેએક શ્લોકને પ્રબંધકાવ્ય બનવાની શક્યતાવાળો માન્યો છે.અમ્રુનો શૃંગાર ખજૂરાહો કે કોણાર્કના શિલ્પોનું કાવ્યરૂપ છે.



Chapti Ujas (Ek Shishuni Diary) By Nilam Doshi

 

ચપટી ઉજાસ - નીલમ દોશી

એક શિશુની ડાયરી

એક શિશુ જયારે પોતાની મનની વાત,પોતાની રીતે એની કાલીઘેલી વાણીમાં કહે ત્યારે તેમાં સામેલ થવાની મજા કંઇક અલગ જ હોય છે.



Tag cloud

Sign in