Books For You

Grow outward, Grow inward

मालगुडी की कहानियां

Malgudi Days (Hindi Translation) - R.K.NARAYAN

अपने उपन्यास 'गाइड' के लिय साहित्य अकादमी पुरस्कार से सम्मानित तथा पदमविभूषण द्वारा अलंकृत उपन्यासकार आर. के. नारायण विश्वस्तरीय रचनाकार गिने जाते है। उनके उपन्यास 'गाइड' पर बनी फिल्म ने उन्हें लोकप्रियता का एक और आयाम दिया, जिसे आज भी याद किया जाता है।

'मालगुडी' की कहानियां आर. के. नारायण की अदभुत रोचक कहानियां समेटे हुए पुस्तक है। अपने दक्षिण भारत के प्रिय क्षेत्र मैसूर और चेन्नई में घुमते हुए उन्होंने आधुनिकता और पारंपरिकता के बीच यहां-वहां ठहरते साधारण चरित्रों को देखा और उन्हें अपने असाधारण कथा-शिल्प के ज़रिये, अपने चरित्र बना लिया। 'मालगुडी के दिन' पर दूरदर्शन ने धारावाहिक बनाया जो दर्शक आज तक नहीं भूले हैं।

दशकों बाद भी 'मालगुडी के दिन' की कहानियां उतनी ही जीवंत और लोकप्रिय हैं, जितनी पहले कभी थी। यही उनकी खूबी है।



TARZAN - SHANKAR SHAH

બાળમિત્રો, તમારાં મમ્મી-પપ્પા જ્યારે તમારી ઉંમરનાં હતાં ત્યારે પણ હું એમનો મિત્ર હતો - પૂછી જુઓ એમને! અને આટલાં વર્ષો પછી આજે હું તમારો પણ મિત્ર છું! મારાં અદ્‍ભુત સાહસો વાંચીને કેટલા બધા લોકો જુદાજુદા ક્ષેત્રોમાં સાહસિક બની ગયા છે! મોટા મોટા સાહસિકોને સાહસનો "સ' ધૂંટાવનાર જ હું છું! બાળમિત્રો, આ પુસ્તકમાં તમે મારાં અવનવાં સાહસો માણી શકશો. કેટલાંક સાહસો તો એવાંય હશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય! તમે ભલેને તમારા સ્ટડીરૂમમાં બેઠા બેઠા આ પુસ્તક વાંચી રહ્યા હો, પણ મિત્રો, હું તમને તમારી કલ્પનાની નાની નાની પાંખો પર બેસાડીને તમારી ગમતીલી-મોજીલી તોફાની દુનિયામાં જરૂર લઈ જઈશ! હજીય વિશ્વાસ બેસતો ન હોય, તો આ પુસ્તક વાંચવાનું કરી દો શરૂ... અને પછી જુઓ કંઈક અનોખો, અદ્‍ભુત અનુભવ તમને મળે છે કે નહીં!! કાલથી નહીં, આ પુસ્તક વાંચવાનું આજથી જ શરૂ કરી દો! તમારો મિત્ર...ટારઝન



आत्‍मविश्‍वास-प्रो.पी.के.आर्य

Atmavishwas (Self Confidence) - P.K.Arya

आत्‍मविश्‍वास वह सुरक्षा कवच है, जो हर तरह की बाधाओं के विरुद्ध आपकी रक्षा करता है, और सदैव आपको सफलता के मार्ग की और अग्रेसर करता है। आत्‍मविश्‍वास विक्षित करने की प्रेरणा देनेवाली पुस्तक।



Matra Vaato Karvathi Vajan Nahi Utare (Gujarati Translation Of Confessions Of A Serial Dieter) - Kalli Purie

કાલી પુરીનો વજનવિરોધી જંગ તો નાનપણથી ચાલતો રહ્યો છે. લડીલડીને, ડાયેટ કરીકરીને આજે એ ખુદને સંતોષ થાય એટલા વજન પર પહોંચી છે. અહીં જે ડાયેટ્સ છે, એ કાલીની જીવનકથનીના પ્રકરણ જેવા છે. બોલીવુડ બીટ્સ પર સૂર્યનમસ્કાર, કઠિન કોકોનટ વૉટરડાયેટ, બુલમિયાની કાળી કથની, જાતે ધડી કાઢેલો શૅમ્પેઇન ડાયેટ પ્લાન... નિખાલસભાવે લખાયેલાં આ પુસ્તકમાં કાલીએ વેઇટગેઇન અને વેઇટલૉસ સાથે સંકળાયેલી તમામ સારી-નરસી બાબતોને આવરી લીધી છે. વાચકને એણે માત્ર શું કરવું જોઈએ, એટલું જ નહીં, પણ કેવી રીતે કરવું જોઈએ, એ કહ્યું છે, કિલો બાય કિલો! વજન ગુમાવીને નવું જીવન મેળવનારની આ કથા છે. એ વાંચીને તમને લાગશે કે તમે પણ આ કરી શકો. શરીરને જળોની જેમ ચોંટી પડેલા પેલા છેલ્લા ત્રણ કિલો ઉતારવાના હોય કે કોઈ સોહામણાં સપનાંને સાકાર કરવા માટે દોટ લગાવવાની હોય, ધારો તો તમે આ બધું જ કરી શકો છો.



Jungle Ki Sachchi Kahaniyan

जंगल की सच्ची कहानियां - घनष्याम सक्सेना
 

  • क्या वह बाघ ब्रह्मचारी था? कान्हा से पन्ना राष्ट्रीय उद्यान में आने के बाद उसने महीनों तक बाघिनों में कोई रुचि क्यांके नहीं ली?
  • क्या कान्हा राष्ट्रीय उद्यान के बारासिंगे नपंकुसक थे कि तराई से बारासिंगे लाकर नियोग द्वारा वंषवृद्धि का सुझाव दिया गया था?
  • क्या वह रीछ सुन्दर ग्रामबालाओं में रुचि लेता था?
  • उस बुलबुल ने लेखक को बार-बार क्यों मारा?
  • क्या सिंहपुरुष आदमसन ने वन्यप्राणियों का चाल-चलन मध्यप्रदेष के कूनो.पालपुर में सीखा था?
  • क्या खटमोर पक्षी अज्ञातवास करता है?
  • क्या मध्यप्रदेष के एक वनमंत्री ने चीफ वाइल्ड लाइफ वार्डन से रीछ का जननेन्द्रिय लाने की फरमाइष की थी?

इस पुस्तक के लेखक घनश्याम सक्सेना ने अपनी जिन्दगी के सबसे महत्वपूर्ण लम्बे साल जंगलों में ही गुजारे हैं, एक अधिकारी के रूप में। इसमें शामिल कहानियों को उन्होंने अपने सामने घटते हुए देखा है।
इस किताब के जरिये आप भी इन कहानियों को दिल और दिमाग में घटते हुए देख सकते हैं। फिर आप अपने आप जंगलों से गहरे रूप से जुड़ जाएंगे और हाँ, जंगल के इन मासूम और प्यारे जानवरों से भी।
- See more at: http://www.booksforyou.co.in/Books/Jungle-Ki-Sachchi-Kahaniyan#sthash.d3TWtEGt.dpuf



Chamberkatha - Ashok Damani

હું એવા કંઈ કેટલાયે બનાવોનો સાક્ષી રહી ચૂકયો છું કે જે બનાવોએ કોઈકના જીવનમાં સમૂળગાં પરિવર્તનો કર્યાં હોય. દિશાવિહીન અને આગળ કોઈ ભવિષ્ય ન દેખી શકતા માર્ગ ભૂલેલાઓનો હું આકસ્મિક રાહબર બન્યો હોઉં અને આજે તેઓ સુખેથી જીવન વ્યતીત કરતા હોય! વળી તેઓ અંતરથી મને દુઆ પણ દેતા હોય! બસ આવા પ્રસંગોથી મારા વિષયના નવલોહિયા મિત્રોને પ્રેરણા અને ઉત્સાહ મળે કે જીવનમાં અન્યનું ભલું કરેલું કાંઈ પણ વેડફાતુ નથી. આપણને કાયદાનું પૂરું જ્ઞાન હોતું નથી, તે કારણે ઘણી વખત આપણે અટવાઈ જતાં હોઈએ છીએ અને બીજું, કેટલાક લે-ભાગુ સલાહકારો આપણને ટૂંકો રસ્તો બતાવે છે કે કોણ પૂછવા આવવાનું છે? તમતમારે ભળતાં નામે વારસાઈથી ખેડૂત થઈ જાઓ ને પછી તલાટી કે મામલતદારનું મોં કેટલું? પરંતુ કાયમ એવું હોતું નથી કે બધાય સરકારી અધિકારીઓ નાણાંથી ખરીદાય. ઘણા બધા નીતિવાન અને લાંચના વિરોધી યે હોય છે અને વળી નહીં પકડાવાય તેવું ક્યારેય હોતું નથી. "પાપ પીપળે ચડીને પોકાર્યા વગર રહેતું નથી, તો ગમે તે સમયે સત્ય બહાર આવ્યા વગર શેં રહે?'



Maharaj - Saurabh Shah

કરસનદાસ મૂળજી નામના પત્રકાર અને જદુનાથ મહારાજ નામના ધર્મગુરુ વચ્ચેના જંગની આ કથા છે. ૧૮૬૨માં મુંબઈની સુપ્રીમ કોર્ટમાં લડાયેલા ઐતિહાસિક `મહારાજ લાયબલ કેસ'ની આસપાસ ગૂંથાયેલી આ નૉવેલ વાચકોને પહેલાથી છેલ્લા પ્રકરણ સુધી એક થ્રિલરની જેમ જકડી રાખે છે. "મહારાજ' નવલકથામાં ૧૮૬૦ના મુંબઈમાં રહેતા ગુજરાતીઓ, પારસીઓ અને યુરોપિયનોની વાત છે; હૉલિવુડની ટોચની કોર્ટરૂમ ડ્રામાની ફિલ્મો જેવી નાટયાત્મકતા છે; મની, ધર્મ અને સેક્સના અપવિત્ર ત્રિવેણી સંગમથી રચાતા કિસ્સાઓ છે. `Truth Is Stranger Than Fiction' એ કહેવત કેવી રીતે પડી હશે? સત્યધટના પર આધારિત `મહારાજ' નવલકથા વાંચશો એટલે એ રહસ્યની ખબર પડી જશે. ગુજરાતી ભાષાના ટોચના લેખક-પત્રકાર સૌરભ શાહની આ નવલકથા ભારતીય સાહિત્ય જગતની એક લૅન્ડમાર્ક કૃતિ છે.



लोक व्यवहार - डेल कार्नेगी

यह बेस्टसेलर पुस्तक बताती है कि दूसरों को प्रभावित कैसे किया जाए और बिज़नेस तथा जिदगी में शब्दों के जादू का इस्तेमाल किस तरह किया जाए, ताकि सफलता आपके क़दम चूमे और आप लोकप्रिय, सुखी तथा संपन्न भी बन सकें।



Tag cloud

Sign in