Books For You

Grow outward, Grow inward

Hospital Se Zinda Kaise Laute


अगर आप उनमें से हैं, जो किसी कारण से हॉस्पिटल जाने की तैयारी कर रहे हैं या फिर उनमें से हैं, जो इस वक्त हॉस्पिटल में ही दाखिल हैं या हॉस्पिटल से आपका कोई इलाज चल रहा है तो इस किताब में दिए हुए तथ्यों को न जानना आपके लिए जानलेवा हो सकता है। अगर आप उनमें से हैं, जो अपने जीवनकाल में कभी हॉस्पिटल जाना ही नहीं चाहते तो भी यह किताब आपके लिए है। इस पुस्तक में आप पाएंगे परदे के पीछे छुपा विज्ञान का वह सच जो कभी भी बाहर नहीं लाया गया और साथ ही जानेंगे कि दवाइयों के बिना भी कैसे ठीक हो सकते हैं आप!



SHU KHAVU SHU NA KHAVU - PREETI DAVE

આરોગ્ય અને તંદુરસ્તીની જાળવણી પ્રત્યેની સભાનતા ભૂતકાળમાં જોવા મળતી હતી તેના કરતા આજે વધુ આવશ્યક જણાય છે. બદલાતી જીવનશૈલી અને ખાનપાનની બદલાયેલી પરિસ્થિતિમાં મેડિકલ સાયન્સમાં તથા જનસામાન્યમાં ફૂડ અને ન્યૂટ્રીશનનું મહત્ત્વ ખૂબ વ્યાપકપણે સ્વીકારાયેલું છે. કૃષિ યુનિવર્સિટી તથા રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ પણ ફૂડ અને ન્યૂટ્રીશન સંબંધી શિક્ષણ આપીને મહત્ત્વની કામગીરી કરી રહી છે.

પ્રસ્તુત પુસ્તકમાં સમાવિષ્ટ કરાયેલી સઘળી માહિતી જનસુખાકારીકની વૃદ્ધિમાં બહુ મોટું પ્રદાન કરશે. આ પુસ્તકમાં જે રીતે વૈજ્ઞાનિક માહિતીને લોકભોગ્ય અને શુદ્ધ સ્વરૂપે રજૂ કરવાની મહેનત અને કાળજી લેવાયેલ છે તેનાથી ફૂડ અને ન્યૂટ્રીશનના વિદ્યાર્થીઓ, ડાયેટીશિયન્સ, મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલા લોકો તથા જિજ્ઞાસુઓ એમ દરેકને પોતપોતાની જિજ્ઞાસા, જરૂરિયાતો અને મૂંઝવણનોનો ઉકેલ આ પુસ્તક મારફતે હાથવગો બનશે.
પુસ્તક, વિષય નિષ્ણાત તથા તેજસ્વી કારકિર્દી અને આહાર અને પોષણક્ષેત્ર સાથે સંકળાયેલ યુવા લેખિકાની અથાગ મહેનતની ફળશ્રતુરૂપે નિષ્પન્ન થયેલું હોય સર્વથા આવકાર પામશે. - See more at: http://www.booksforyou.co.in/Books/Shu-Khavu-Shu-Na-Khavu-(Juda-Juda-Rogo-Mate-Diet-Therapy)#sthash.9y20SFJ3.dpuf



Mansaini Thapan (Gujarati Translation Of The Day I Stopped Drinking Milk) - SUDHA MURTY

આ વાર્તાઓ છે મારી, તમારી ને ખટમધુરી ચીજ નામે જિંદગીની. મળેલ સમયમાં આપણે પાર પાડવાની છે નિયતિને પૂર્ણ કરવાની છે આપણી સફર... રસ્તે મળશે કંઈ કેટલાય ચિત્ર-વિચિત્ર, અદ્‍ભુત ને રસપ્રદ પાત્રો. જે આપણને ધડશે, ઢાળશે વધ-વધિ આકારોમાં અને પછી મઠારશે... અહીં મળો એક અસામાન્ય સ્ત્રીને, જેણે એનાં બંને બાળકોને ઉછેર્યાં બે જુદા-જુદા ધર્મ સાથે...! શી અસર પડી હશે એ બાળકોનાં કોમળ મન પર..!? એમનાં ભાવિ પર...!? વળી, એક વાર્તા છે નાનકડી એક છોકરીએ કરેલી ટ્રેન-મુસાફરીની... એક રાતની એ મુસાફરીએ બદલી નાખી એની આવતી કાલ... જેની પાસે માગો એ બધું હાજર છે, એવા એક દુઃખી (!!) માણસને તમે શું કહેશો?! આ પુસ્તકમાં સમાયેલા છે એક સામાજિક કાર્યકર અને સદાય શક્ષિક એવાં સુધા મૂર્તિના સત્યઘટનાત્મક અનુભવો, જે રજુ કરે છે મારી-તમારી હૃદયસ્પર્શી વાતો.



Khulkar Khao Phir Bhi Wazam Ghatao (Hindi Translation Of Eat Delete) - POOJA MAKHIJA

फिल्मी सितारों की आहार विशेषज्ञ एवं सलाहकार और दो नन्हे फरिश्तों की एक समर्पित मां, पूजा मखीजा भारत के अग्रणी आहार-विशेषज्ञों में से एक हैं और वे अब तक लगभग 15,000 लोगों को अपनी सेवाओं का लाभ दे चुकी हैं। पूजा पोषण की शक्ति से बहुत अधिक प्रभावित हैं और हैरान भी और उन्होंने हमेशा भोजन के महत्त्व को पहचाना है। उनके अनुसार, भोजन लोगों के जीवन में बहुत बड़ा और क्रांतिकारी परिवर्तन लाने में सक्षम है। पूजा ने पोषण संबंधी सेवाएं और परामर्श देने वाले अपने एक क्लीनिक ‘नोरिश’ का शुभारंभ किया है। उनका निवास और कार्य क्षेत्रा मुंबई है। भोजन और पोषण के महत्त्व को दर्शाती, यह उनकी प्रथम पुस्तक है और लोगों के कल्याण की दिशा में एक महत्त्वपूर्ण कदम भी।



Pranayam Shakti (HIndi Translation Of Power Pranayam) - Renu Mehta



30 Din Men Safal Stock Market Investor Kaise Bane - Ashu Dutt

मुझे 30 दिन का समय दें, मैं आपको वो टिप्स बताउफंगा जो आपको मार्केट का महारथी बना देगाय्

1. बेशकीमती जानकारी जो आपको स्टॉक मार्केट की दुनिया से सभी सपफल पूंजी निवेशकों और उद्यमियों से रूबरू कराएगी।
2. कई दशकों और लाखों पूंजीनिवेशकों के अनुभवों का निचोड़, केवल 30 दिनों में।
3. पूंजी निवेश मार्केट के विषय में स्थानीय सदस्यों द्वारा दी गई अनेक तकनीक से आपको अवगत कराएगी। जो व्यवहारिक रूप से प्रमाणित हैं और आसानी से प्रयोग में लायी जा सकती है।
4. बाजार की सोच और अपने दृष्टिकोण को बेहतर बनाएं और अपने पफैसलों को कामयाब बनाएं।
5. व्यवसाय की आंतरिक जानकारी पर विशेष सामग्री जिसके विषय में आपको कोई नहीं बताएगा।
6. आत्मसंतुष्टि के साथ आपकी आमदनी में निरंतर बढ़ोत्तरी।



પાવર ઓફ યોર સબકોન્શ્યસ માઈન્ડ - ડો.જોસેફ મર્ફી
 
' The Power of Your Subconscious Mind ' નો ગુજરાતી અનુવાદ
 
તમારા અર્ધજાગ્રત મનની શક્તિઓને ઓળખો
 
સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે આપણે આપણાં મગજની ૧૦% શક્તિઓનો પણ ઉપયોગ કરી શકતા નથી,છતાંય આપણે ઘણું બધું મેળવતાં રહીએ છીએ. હવે જરા વિચારો કે જો આપણે આપણાં મગજની બાકીની ૯૦% શક્તિઓને જાણી લઈએતો શું શું ન કરી શકીએ ? અર્ધજાગ્રત મનની આવી અજાણી શક્તિઓનો વિકાસ કરીને આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો,ઉષ્માભર્યા સબંધો કેવી રીતે વિકસાવવા,ધંધાકીય સફળતા કેવી રીતે મેળવવી તે આ પુસ્તકના ઉપયોગ દ્વારા પ્રેરણા મેળવી શકાય છે.
પાવર ઓફ યોર સબકોન્શસ માઇન્ડ’ જોસેફ મર્ફીનું જાણીતું પુસ્તક છે. જેમાં અચતેન (સબકોન્શસ) મનની શક્તિનું વિશ્લેષણ કરાયું છે. લેખક પૂર્વના ધર્મગ્રંથોના અભ્યાસી છે અને ભારતમાં પણ રહી ચૂક્યા છે. અચેતન મગજ કે ચિત્ત કઇ રીતે કામ કરે છે તે મનોવિજ્ઞાનમાં સંશોધનનો વિષય છે. આપણી વર્તણૂંક પર તેની શી અસર થાય છે તે વિશે લેખકના વિચારો જોઇએ.



जीरो थाली - डॉ. बिमल छाजेड़

यह एक आम धारणा है बिना तेल के अच्‍छा भोजन नहीं बनाया जा सकता। लेकिन, आज कई बीमारियों की वजह यही तेलयुक्‍त खान-पान है। इसलिए हमें अपने भोजन में तेल की मात्रा कम कर देनी चाहिए। इसका सबसे आसान और सरल तरीका है ‘जीरो ऑयल’। जीरो ऑयल से बने हुए व्‍यंजन स्‍वादिष्‍ट और स्‍वास्‍थवद्धरक हैं आपको क्‍या चाहिए ‘तेल या स्‍वाद’। इस पुस्‍तक में तेल रहित व्‍यंजन की विधियां बताई गई हैं। डॉ. बिमल छाजेड़



Tag cloud

Sign in