Books For You

Grow outward, Grow inward

Ramachandra Guha, author of the internationally acclaimed India After Gandhi, profiles nineteen Indians whose ideas had a defining impact on the formation and evolution of our republic and presents rare and compelling excerpts from their writings and speeches.
These men and women were not only influential political activists they also wrote with eloquence, authority and deliberation as they reflected on what Guha describes in his illuminating prologue as the most contentious times in the most interesting country in the world . Their writings take us from the subcontinent s first engagement with modernity in the nineteenth century, through the successive phases of the freedom movement, on through the decades after Independence. This book highlights little-known aspects of major figures in Indian history like Tagore and Nehru; it also rehabilitates thinkers who have been unjustly forgotten, such as Tarabai Shinde and Hamid Dalwai.
These makers of modern India did not speak in one voice: their perspectives are sometimes complementary, at other times contradictory. The topics they explore and analyse include religion, caste, gender, language, nationalism, colonialism, democracy, secularism and the economy that is to say, all that is significant in the human condition.
These issues have a resonance in our own times, not just in India but everywhere in the world as well.

http://www.booksforyou.co.in/Books/Makers-Of-Modern-India



The three central questions of philosophy and science: Why is there something rather than nothing? Why do we exist? Why this particular set of laws and not some other? No one can make a discussion of such matters as compulsively readable as the celebrated University of Cambridge cosmologist Hawking (A Brief History of Time). Along with Caltech physicist Mlodinow (The Drunkard's Walk), Hawking deftly mixes cutting-edge physics to answer those key questions. For instance, why do we exist? Earth occupies a "Goldilocks Zone" in space: just the perfect distance from a not-too-hot star, with just the right elements to allow life to evolve. On a larger scale, in order to explain the universe, the authors write, "we need to know not only how the universe behaves, but why." While no single theory exists yet, scientists are approaching that goal with what is called "M-theory," a collection of overlapping theories (including string theory) that fill in many (but not all) the blank spots in quantum physics; this collection is known as the "Grand Unified Field Theories." This may all finally explain the mystery of the universe's creation without recourse to a divine creator. This is an amazingly concise, clear, and intriguing overview of where we stand when it comes to divining the secrets of the universe. 41 color illus. throughout, 7 b&w cartoons. 

www.booksforyou.co.in



Dec
04

Who Will Cry When You Die

by Admin | Tags:

 " Who Will Cry When You Die ?" નો ગુજરાતી અનુવાદ
અનુવાદ : પ્રો. પૂર્ણિમા મ. દવે
શું તમને એવું લાગે છે કે જિંદગી હાથમાંથી બહુ ઝડપથી સરકતી જાય છે અને તેથી અર્થ, આનંદ અને સંતોષપૂર્વક જીવન જીવવાની તક હવે કદાપિ નહિ મળે જો ખરેખર એમ હોય તો નેતૃત્વ ગુરુ " ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી " ગ્રંથમાળાના લેખક રોબીન શર્મના આ ખાસ પુસ્તકે લાખો લોકોના જીવનપરિવર્તન કર્યાં છે. એ માર્ગદર્શિકા દીવાદાંડી બની તમારા જીવનને પણ એક નવા ઉજ્જવળ માર્ગ પ્રતિ દોરી જશે...આ  માર્ગદર્શિકા વાંચવામાં સરળ છે પણ જ્ઞાનસભર છે. એમાં જીવનની સૌથી જટિલ સમસ્યાઓના સોએક જેટલા સરળ ઉકેલો આપ્યા છે. ચિંતા અને માનસિક તણાવોને દૂર કરવાની અલ્પજ્ઞાત પદ્ધતિથી લઈને જીવનમાં સ્થાયી વારસાનું નિર્માણ અને જીવનયાત્રાનો આનંદ માણવાનો અસરકારક માર્ગનો તેમાં સમાવેશ છે.



Dec
04

Luice L

by Admin | Tags:

યુ કેન હીલ યોર લાઇફ - લુઇસ એલ. હે.

તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકો છો

' જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે.'

'બેસ્ટસેલિંગ' પુસ્તકે લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે, પણ જાતે ખુદની દવા બનીને, આપણી તંદુરસ્તીને સ્વસ્થતા ઉપર આપણું મન કેવી ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું પુસ્તક આપણને મન અને શરીરના સબંધને ખૂબ ઊંડાણથી સમજાવે છે. લેખિકા આપણા શારીરિક રોગોને અને અસ્વસ્થતાને તેના મૂળસોતા તપાસીને આપણા વિચારો અને કલ્પનાઓ માટે બાધારૂપ બનતી વાતોને સરળતાપૂર્વક સમજાવી માર્ગ  બતાવે છે.

પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે. જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણ મૂળથી બદલી નાખશે. દરેક પ્રકરણ એક હકારાત્મક વાતથી શરૂ થાય છે. જીવનના હિસ્સા ઉપર જયારે તમારું મન એકાગ્ર હોય ત્યારે હકારાત્મક વાતનો ઉપયોગ અત્યંત જરૂરી છે.

 

આપણી માનસિક લાગણીઓ આપણા શરીર અને આપણા જીવનમાં મોટાભાગની સમસ્યાઓ પેદા કરે છે. જો તમે તમારા વિચારો બદલી નાખશો તો તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકશો

 



An innocent man is about to be executed.

Only a guilty man can save him.

For every innocent man sent to prison, there is a guilty one left on the outside. He doesn’t understand how the police and prosecutors got the wrong man, and he certainly doesn’t care. He just can’t believe his good luck. Time passes and he realizes that the mistake will not be corrected: the authorities believe in their case and are determined to get a conviction. He may even watch the trial of the person wrongly accused of his crime. He is relieved when the verdict is guilty. He laughs when the police and prosecutors congratulate themselves. He is content to allow an innocent person to go to prison, to serve hard time, even to be executed.

Travis Boyette is such a man. In 1998, in the small East Texas city of Sloan, he abducted, raped, and strangled a popular high school cheerleader. He buried her body so that it would never be found, then watched in amazement as police and prosecutors arrested and convicted Donté Drumm, a local football star, and marched him off to death row.

Now nine years have passed. Travis has just been paroled in Kansas for a different crime; Donté is four days away from his execution. Travis suffers from an inoperable brain tumor. For the first time in his miserable life, he decides to do what’s right and confess.

But how can a guilty man convince lawyers, judges, and politicians that they’re about to execute an innocent man?



Dec
04

On Thanksgiving

by Admin | Tags:

On Thanksgiving

Author Unknown



On thanksgiving,we can be thankful for much the child who is not cleaning his room,

but is watching TV,because that means he is at home and not on the streets.
For the taxes that I pay,because it means that I am employed.
For the mess to clean after a party, because it means that I have been surrounding by friends.
For the clothes that fit a little too snug,because it means I have enough to eat.
For my shadow that watches me work, because it means I am in the sunshine.
For a lawn that needs mowing,windows that need cleaning, and gutters that need fixing,because it means I have a home.
For all the complaints I hear about the government, because it means that we have freedom of speech.
For the pile of laundry and ironing, because it means I have clothes to wear.
For the alarm that goes of in the early morning hours, because it means that I am alive.
And finally
The partner who hogs the covers every night, because he/she is not with someone else.



Dec
04

The secret

by Admin | Tags:

The Secret રહસ્ય - રોન્ડા બર્ન


મહાન રહસ્યના અંશ રોજિંદા વ્યવહારોમાં, સાહિત્યમાં તથા ધર્મ અને તત્વજ્ઞાનમાં સદીઓથી મળતા આવ્યા છે. પ્રથમ વાર એ રહસ્યના છૂટા
છૂટા અંશો એક થઈને અસાધારણરૂપે પ્રગટ થઇ રહ્યા છે, તેનો અનુભવ જે લેશે તેનું જીવન બદલાઈ જશે.

ધન, સ્વાસ્થ્ય, સંબંધો, સુખ તથા જીવનની રોજિંદી ઘટમાળમાં એ રહસ્યનો ઉપયોગ કેવી રીતે કરવો તે આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે. તમારી અંદરની અજાણ તથા અકબંધ શક્તિના ખજાનાનો તમને પરિચય થશે. જે તમારા જીવનની દરેક બાજુને આનંદમય બનાવશે.


આધુનિક સમયના શિક્ષકોએ, પુરુષો તથા સ્ત્રીઓએ આ રહસ્યનો ઉપયોગ સ્વાસ્થ્ય, સુખ તથા સંપતિ મેળવવામાં કર્યો છે. રહસ્યનું આ જ્ઞાન તેમને રોગમાંથી મુક્તિ મેળવવામાં, અઢળક સંપતિ પ્રાપ્ત કરવામાં તથા અવરોધો ઓળંગવામાં એટલે કે જે કંઈ અસંભવ જણાતું હતું તે મેળવવામાં કેવી રીતે ઉપયોગી થયું તેની રોમાંચક વાતો અહીં જાણવા મળશે.


યુગો યુગોથી ચાલી આવેલું, ઈચ્છેલું, સંતાયેલું, ખોવાયેલું, ચોરાયેલું અને અઢળક રકમ થકી ખરીદાયેલું, સદીઓ પુરાણું રહસ્ય જે ઇતિહાસના

મહાનુભાવો જેવા કે પ્લેટો, ગેલિલિયો, બિથોવન, એડીસન, કાર્નેગી, આઈન્સટાઇન જેવા અનેક શોધકો, ધર્મશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો તથા ચિંતકોએ સમજ્યું હતું તે હવે જગત સામે પ્રગટ થઇ રહ્યું છે.

" તમે જેવું આ રહસ્ય જાણશો એટલે તમે જે ઈચ્છો છો, જે થવા માંગો છો તથા જે કરવા ધારો છો તે બધું તમને મળશે. તમે કોણ છો તે તમે જાણી શકશો. જે ખરેખર ભવ્ય છે તે તમે પામી શકશો "




Dec
04

Rajesh Vyas

by Admin | Tags:

પુસ્તક મિત્ર છે આપણા એકાંતનું,
તે વડીલ  છે,સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.


પુસ્તક તમે ખોલો છો તેની સાથે જ
ખુલવા લાગે છે તમારું હૃદય.
બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે
તમને અરીસાની જેમ જોઈ શકો છો.


પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.


અને જીવનમાં જયારે ભૂલા પડો છો
ત્યારે તેના વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.


જયારે શ્રધા ડગી જાય, મન થાકી જાય,
હૈયું હારી જાય ત્યારે નીર્જીવ લાગતાં
પુસ્તકના પાનાંઓ તમારામાં પ્રાણ પૂરે છે.


પુસ્તક દીવાદાંડી છે.
પુસ્તક હુંફ છે, ટેકો છે.
પુસ્તક બહાર અને ભીતરને જોડતો સેતુ છે.


પુસ્તક વિનાનો માણસ ફરી પાછો કોઈ
આંરભકાળનો આદિવાસી બની જાય
તે પેહલાં ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.

 

"એનર્જી"

રાજેશ વ્યાસ ' મિસ્કીન'



Tag cloud

Sign in