Books For You

Grow outward, Grow inward

Mulyanishth Rajniti Ane Time Management By Jyotikumar Vaishnav

મૂલ્યનિષ્ઠ રાજનીતિ અને ટાઇમ-મેનેજમેન્ટ - જ્યોતિકુમાર વૈષ્ણવ

મૂલ્યનિષ્ઠ અને રાજકારણ એ બે શબ્દો વચ્ચેનો અવકાશ ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવો વિશાળ છે.આ શબ્દો વચ્ચે રામ અને રાવણ જેવી નૈતિક ભિન્નતા છે.રાજકારણની આવી પરિસ્થિતિમાં જયારે કોઈ એક વ્યક્તિ દુષણો દૂર કરવાની અલખ જગાવીને આવે,મૂલ્યનિષ્ઠ રાજકારણનો મર્મ સમજાવે,ખાલી ગજવાં અને બાહુબલીની શક્તિ વિના રાજકારણનું શુદ્ધિકરણ કરવાનો પ્રયાસ કરે ત્યારે પ્રજાના હૈયાંને જીતી લેવાનું સરળ બની જાય છે.Mulyanishth Rajniti Ane Time Management By Jyotikumar Vaishnav

મૂલ્યનિષ્ઠ રાજનીતિ અને ટાઇમ-મેનેજમેન્ટ - જ્યોતિકુમાર વૈષ્ણવ

મૂલ્યનિષ્ઠ અને રાજકારણ એ બે શબ્દો વચ્ચેનો અવકાશ ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવો વિશાળ છે.આ શબ્દો વચ્ચે રામ અને રાવણ જેવી નૈતિક ભિન્નતા છે.રાજકારણની આવી પરિસ્થિતિમાં જયારે કોઈ એક વ્યક્તિ દુષણો દૂર કરવાની અલખ જગાવીને આવે,મૂલ્યનિષ્ઠ રાજકારણનો મર્મ સમજાવે,ખાલી ગજવાં અને બાહુબલીની શક્તિ વિના રાજકારણનું શુદ્ધિકરણ કરવાનો પ્રયાસ કરે ત્યારે પ્રજાના હૈયાંને જીતી લેવાનું સરળ બની જાય છે.Tag cloud

Sign in