Books For You

Grow outward, Grow inward
[No text]


Bharatno Itihas (Maratha Yug 1707 thi 1818) By Manubhai Shah

ભારતનો ઈતિહાસ (મરાઠા યુગ -1707 થી 1818)


લેખક: પ્રા. મનુભાઈ શાહ


આ પુસ્તક-લેખનમાં તજજ્ઞ ઈતિહાસ લેખકોના અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને મરાઠી ભાષામાં લખાયેલ ગ્રંથોનો વ્યાપક પ્રમાણમાં આધાર લીધો છે.આમ તો મરાઠાયુગનો ઈતિહાસ મુખ્યત્વે યુદ્ધો અને રાજકીય પ્રવૃતિઓનો ઈતિહાસ છે: છતાં એ સમગ્ર કાલ દરમ્યાન જે કઈ સંસ્કૃતિક પ્રવૃતિઓ અને સમાજના વિભિન્ન વર્ગોના નૈતિક અને બૌદ્ધિક ઉત્થાન માટે જે જે પ્રયાસો થયા, તેમને ઉચિત સ્થળોએ આવરી લેવાયાં છે. પ્રસ્તુત પુસ્તકમાં મૂળ વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ, વિસ્તૃતીક્ર્ણ કે વિવેચન કરવાના હેતુ થી પાદનોંધો (Notes) પૂરતા પ્રમાણમાં આપેલ છે.

પ્રસ્તુત ગ્રંથ સ્નાતક,અનુસ્નાતક જાહેર સેવા આયોગના વિદ્યાર્થીઓને મહત્તમ ઉપયોગી થઇ શકે તેવા હેતુથી અનુરૂપ પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલ છેBharatno Itihas (Mughal Yug 1526 thi 1707) By Jasubhai Patel

ભારતનો ઈતિહાસ (મોગલ યુગ 1526 થી 1707)


લેખક: જશુભાઈ બી. પટેલ


'ભારતનો ઈતિહાસ' (ઈ.સ. 1526-1707) નામનો સંશોધનકક્ષાનો ગ્રંથ સ્નાતક,અનુસ્નાતક જાહેર સેવા આયોગના વિદ્યાર્થીઓને મહત્તમ ઉપયોગી થઇ શકે તેવા હેતુથી અનુરૂપ પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલ છે.


અનુક્રમણિકા:


1. મોગલ-આક્રમણ સમયનું હિન્દ

2. બાબર (1526-1530)

3. પરિશિષ્ટ

4. હુમાયુ (1530-1556)

5. શેરશાહ (સુરવંશ : 1540-1545

6. શેરશાહના વારસદારો (1545-1555)

7. અકબર (1562-1605)

8. જહાંગીર (1605-1627)

9. શાહજહાં (1627-1658)

10. ઔરંગઝેબ (1658-1707)Tag cloud

Sign in