Books For You

Grow outward, Grow inward

Dhondu ane Pandu (Hasya Lekh Sangrah) By Vaju Kotak

ધોંડું અને પાંડુ - વજુ કોટક


ધોંડું - આજે તું કૃષ્ણ બન્યો છે એટલે હોલબૂટ ન પહેર્યા હોત તો સારું હતું.


પાંડુ - એ તો બધું ચાલે, ભગવાન કંઈ વેજીટેબલ ઘી નહોતા ખાતા અને આજે એમને મંદિરમાં કે હવેલીઓમાં વેજીટેબલ ઘીની જ મીઠાઈ ધરવામાં આવે છે.કૃષ્ણ ભગવાનના વખતમાં વીજળીની બત્તીઓ ન હતી.આજે તો દરેક મંદિરમાં છે.વખત જતા માણસો ભગવાનને કોટ-પાટલુન પહેરાવીને ટેબલ-ખુરશી પર બેસાડે તો નવાઈ પામવા જેવું નથી.Bhagvati Mauj By Swami Anubhavanand

भागवती मौज - स्वामी अनुभवानंद


मौज में रहना और मौज को बांटना,यही जीवन का सार है । असल में मौज तो मौज ही होती है । और दुःख दुःख ही होता है । हम कोई न कोई बहाना चाहते है - मस्ती का या दुखड़े का । यदि यह निर्णय ले लिया जाय कि दुखी ही रहना है तो बहुत बहाने मिल जाते है । इसी प्रकार यदि मस्त रहने का निर्णय ले लेते है तो उसके लिये भी कारण ढूंढते है हम लोग । इसी भागवती मौज का सार हमें रास के रूप में मिलता है । यह दिव्य रास हमारे अपने अंदर भी है और अपने चारों ओर भी फैले जगत में भी , क्योंकि यह सारी सृष्टि कन्हैया की ही लीला है , उसी के रास का विलास है ।Man Jinka Jag Jinka (Marathi) By Dr.Vijay Agarwal

मन जिंका जग जिंका - डॉ. विजय अग्रवाल


हे पुस्तक अशा लोकांसाठी आहे, जे आपल्या जीवनातील सर्व समस्या संपवून यशाच्या शिखरावर पोहचू इच्छितात. हे पुस्तक प्रत्येक प्रकारच्या समस्येचे समाधान मिळविण्यासाठी अचूक माध्यम आहे. या पुस्तकात लेखकाने अतिशय खोल आणि गंभीर बाबींनाही अतिशय रूचीपूर्ण, साध्या-सोप्या आणि गोष्टी रूपात तसेच उदाहरणांमधून मांडले आहे.


* तुम्ही मोठ्या मोठ्या समस्येला कसे सोडवू शकता.
* तुम्ही आपल्या मनावर आणि विचारांवर विजय कसा मिळवू शकता.
* आपल्या अवेचतन मनाच्या शक्तीचा उपयोग यश मिळविण्यासाठी कसा करू शकता.
* आपल्या लक्ष्याच्या दिशेने सातत्याने पुढे कसे जाऊ शकतो.
* महान व्यक्तींनी मनाच्या शक्तीच्या आधारे मोठी मोठी कामे कशी केली आणि हे तुम्हीही करू शकताMari Sulbha (Navalkatha) By Vinesh Antaani

મારી સુલભા - વીનેશ અંતાણી


શાશ્વત પ્રેમની ગાઢ અનુભૂતિ અને અનિશ્ચિતતાઓની વચ્ચે વિકસતી કથા


એવું નથી કે એ હવે મને દેખાશે જ નહિ કે એ મને જોશે જ નહિ - પણ એ દેખાવું અને એ જોવું જુદું હશે.એવી રીતે દેખાશું એકબીજાને,જેમ કેટલાય લોકો - કેટલાય લોકોને - દિવસમાં કેટલીયે વાર - દેખાતા રહે છે.


અમારા વચ્ચે જે કંઈ હતું એ કાચા દોરાથી બંધાયેલું હતું.એક ઝાટકો અને પછી એક છેડે હું લટકતો હોઇશ,બીજા છેડે સુલભા લટકવા જેવું પણ કંઈ નહિ હોય - દૂર દૂર ફંગોળાઈ જશું,સુલભા એના જીવનમાં અને હું મારા જીવનમાં.
પ્રેમ - સમજભર્યો પ્રેમ - ઘણું બધું વેઠવાની શક્તિ આપે છે.Veleche Vyavasthapan (Marathi) By Prasad Dhapare

वेळेचे व्यवस्थापन - प्रसाद ढापरे


* जर आपल्याकडे स्वतःचे वेळापत्रक नसेल तर आपल्याला दुसर्‍याचे वेळापत्रक जगावे लागते.
* वर्षे, महिने, दिवस, तास, मिनिटे व सेकंद वाचवण्याचे रहस्य.
* वेळेचे व्यवस्थापन शिकण्यासाठी एकदाच वेळ द्या आणि आयुष्यभर वेळ वाचवा.
* मल्टिटास्किंगची कला आत्मसात करण्याचे सूत्रParbhavna Pitrai (Navalkatha) By Rajnikumar Pandya

પરભવના પિતરાઈ - રજનીકુમાર પંડ્યા

મંદપ્રાણને પ્રાણવાન બનાવનારની કથા

મધ્યયુગીન સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે જે શૂરા અને સતીઓના પાળિયા ઉભા છે તે આની અકાટ્ય સાબિતી છે અને વર્તમાન સમયમાં પણ દુર્ગારામ-નર્મદથી માંડીને આજ સુધી દીન,દુખિયા,પછાતની વહાર કરનારાનો તૂટો નથી પડ્યો. રજનીકુમાર પંડ્યાએ નરસિંહભાઈનું ચરિત્ર એક તેજલીસોટા જેમ આપ્યું.આ નાનકડી કથા અવાઓને શોધી કથા કે જીવનકથા રૂપે રજૂ કરવાની પ્રેરણા અવશ્ય આપશે.Yogya Nirnay Kase Dhyave By Dr.Vijay Agarwal

योग्य निर्णय कसे घ्यावे - डॉ. विजय अग्रवाल

यशस्वी आणि अयशस्वी व्यक्तींमध्ये फरक असतो तो फक्त निर्णयाचा. यशस्वी व्यक्ती आपल्या जीवनातील अधिकतर निर्णय योग्य घेते तर अयशस्वी व्यक्तीचे बहुतेक निर्णय चुकीचे सिद्ध होतात. हेच कारण आहे की ज्यामुळे बरेच लोक कठोर मेहनत करूनही हव्या त्या गोष्टी प्राप्त करू शकत नाहीत. हे पुस्तक यश आणि अपयशातील नेमके हेच अंतर मिटवते.The DNA of Success (Marathi Translation) By Jack Zufelt

डीएनए ऑफ सक्सेस - जॅक ज्युफेल्ट

आपल्या आतामधीन शक्ती ओळखण्याचे रहस्य

तुम्हाला जे हवं आहे ते मिळवण्यासाठी प्रथम तुम्हाला काय हवं आहे ते जाणा यशप्राप्तीसाठी आवश्यक असणार्‍या गोष्टींचा शोध ‘डीएनए ऑफ सक्सेस’ या पुस्तकरूपाने सादर केला आहे. हा शोध म्हणजे जीवनातील प्रत्येक क्षेत्रात आणि व्यक्तिमत्त्व विकासाच्या मार्गावरील एक फार मोठा शोध असून त्यामुळे या क्षेत्रात मोठी क्रांतीच घडली आहे.Tag cloud

Sign in